Home » photogallery » જીવનશૈલી » Chaitra Navratri 2023: નવરાત્રિમાં આઠમનું અનેરું મહત્વ, આ કલરના કપડા પહેરીને પૂજા કરો, હંમેશા માના આશીર્વાદ મળશે

Chaitra Navratri 2023: નવરાત્રિમાં આઠમનું અનેરું મહત્વ, આ કલરના કપડા પહેરીને પૂજા કરો, હંમેશા માના આશીર્વાદ મળશે

Chaitra Navratri 2023: હંમેશા પૂજા વિધિ કરવા માટે પારંપરિક વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો પૂજામાં કપડાના રંગોનું પણ અનેરું મહત્વ રહેલું હોય છે? તો જાણો દેવઘરના જ્યોતિષાચાર્ય પંડિત કનૈયા લાલ મિશ્રા અનુસાર નવરાત્રિના નવ દિવસોમાં પૂજા માટે કયા કલરના કપડા પહેરવા શુભ માનવામાં આવે છે.

  • 19

    Chaitra Navratri 2023: નવરાત્રિમાં આઠમનું અનેરું મહત્વ, આ કલરના કપડા પહેરીને પૂજા કરો, હંમેશા માના આશીર્વાદ મળશે

    પહેલો દિવસ: નવરાત્રિની શરૂઆત 22 માર્ચના રોજ થઇ છે. આ શુભ દિવસે પીળા કલરના વસ્ત્ર પહેરવાનું શુભ માનવામાં આવે છે. આ માટે પૂજા સમયે પીળા વસ્ત્રો ધારણ કરવાની માન્યતા છે. આ તમને અનેક રીતે લાભ કરાવે છે. (Image: Canva)

    MORE
    GALLERIES

  • 29

    Chaitra Navratri 2023: નવરાત્રિમાં આઠમનું અનેરું મહત્વ, આ કલરના કપડા પહેરીને પૂજા કરો, હંમેશા માના આશીર્વાદ મળશે

    બીજો દિવસ: નવરાત્રિનો બીજો દિવસ બ્રહ્મચારિણીને સમર્પિત હોય છે. આ દિવસે બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. આ દિવસને ખાસ બનાવવા માટે લીલા રંગના કપડા પહેરવાથી શુભ ફળ મળે છે. (Image: Canva)

    MORE
    GALLERIES

  • 39

    Chaitra Navratri 2023: નવરાત્રિમાં આઠમનું અનેરું મહત્વ, આ કલરના કપડા પહેરીને પૂજા કરો, હંમેશા માના આશીર્વાદ મળશે

    ત્રીજો દિવસ: નવરાત્રિનો ત્રીજો દિવસ માતા ચંદ્રઘટાની આરાઘના કરવાનો દિવસ હોય છે. આ ખાસ દિવસે ભૂરા રંગના વસ્ત્રો પહેરવામાં આવે છે. આ વસ્ત્રોને શુભ માનવામાં આવે છે. આમ, ત્રીજા દિવસે ભૂરા રંગના કપડા પહેરવા જોઇએ. (Image: Canva)

    MORE
    GALLERIES

  • 49

    Chaitra Navratri 2023: નવરાત્રિમાં આઠમનું અનેરું મહત્વ, આ કલરના કપડા પહેરીને પૂજા કરો, હંમેશા માના આશીર્વાદ મળશે

    ચોથો દિવસ: નવરાત્રિના ચોથા દિવસે માતા કૂષ્માંડા સાથે જોડાયેલ છે. આ દિવસોમાં આમની પૂજા કરવામાં આવે છે. આ દિવસને ખાસ બનાવવા માટે નારંગી કલરના પહેરવાને શુભ માનવામાં આવે છે. આમ કરવાથી માતા પ્રસન્ન થાય છે. (Image: Canva)

    MORE
    GALLERIES

  • 59

    Chaitra Navratri 2023: નવરાત્રિમાં આઠમનું અનેરું મહત્વ, આ કલરના કપડા પહેરીને પૂજા કરો, હંમેશા માના આશીર્વાદ મળશે

    પાંચમો દિવસ: પાંચમા દિવસે દેવી સ્કન્દમાતાને સમર્પિત હોય છે. આ દિવસે સફેદ રંગના કપડા પહેરવામાં શુભ માનવામાં આવે છે. પૂજા સમયે સફેદ રંગના કપડા પહેરવાથી મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. આ ખાસ દિવસે સફેદ કલરના કપડા પહેરો. (Image: Canva)

    MORE
    GALLERIES

  • 69

    Chaitra Navratri 2023: નવરાત્રિમાં આઠમનું અનેરું મહત્વ, આ કલરના કપડા પહેરીને પૂજા કરો, હંમેશા માના આશીર્વાદ મળશે

    છઠ્ઠો દિવસ: નવરાત્રિનો છઠ્ઠો દિવસ મા કાત્યાયિની પૂજા કરવામાં આવે છે. આ દિવસે લાલ રંગના કપડા પહેરવાનું મહત્વ છે. આ કલરને શુભ માનવામાં આવે છે. આ સાથે જ લાલ કલરના શ્રૃંગાર પર અર્પિત કરો. (Image: Canva)

    MORE
    GALLERIES

  • 79

    Chaitra Navratri 2023: નવરાત્રિમાં આઠમનું અનેરું મહત્વ, આ કલરના કપડા પહેરીને પૂજા કરો, હંમેશા માના આશીર્વાદ મળશે

    સાતમો દિવસ: સાતમાં દિવસે માં કાલરાત્રિની પૂજા-અર્ચના કરવાનું મહત્વ રહેલું છે. આ દિવસે બ્લૂ ટાઇપના કલરના કપડા પહેરવાનું મહત્વ રહેલું હોય છે. આ વસ્ત્રોને શુભ માનવામાં આવે છે. (Image: Canva)

    MORE
    GALLERIES

  • 89

    Chaitra Navratri 2023: નવરાત્રિમાં આઠમનું અનેરું મહત્વ, આ કલરના કપડા પહેરીને પૂજા કરો, હંમેશા માના આશીર્વાદ મળશે

    આઠમો દિવસ: નવરાત્રિમાં આઠમનું અનેરું મહત્વ રહેલું હોય છે. આ દિવસ મા મહાગૌરીને સમર્પિત હોય છે. આ દિવસે ગુલાબી રંગના કપડા પહેરીને માતાને ખુશ કરવામાં આવે છે. આ કલરના કપડા પહેરીને પૂજા કરવાથી તમને ગમતુ ફળ મળી જાય છે. (Image: Canva

    MORE
    GALLERIES

  • 99

    Chaitra Navratri 2023: નવરાત્રિમાં આઠમનું અનેરું મહત્વ, આ કલરના કપડા પહેરીને પૂજા કરો, હંમેશા માના આશીર્વાદ મળશે

    નવમો દિવસ: નવરાત્રિના નવમાં દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે જાંબુડી રંગના વસ્ત્રો પહેરવા જોઇએ. (Image: Canva)

    MORE
    GALLERIES