યોગ્યતા - આ પદો પર અરજી કરવા માટે અરજીકર્તા ગ્રેજ્યુએટ હોવો જરૂરી છે. રિટાયર્ડ ઓફિસર માટે ક્રિમિનલ કેસના ઈન્વેસ્ટીગેશન અને પ્રોસિક્યૂશનનો 10 વર્ષનો એક્સપીરિયંસ હોવો જોઈએ. વધારે જાણકારી માટે આ લિંક પર જાઓ - http://www.cbi.gov.in/employee/recruitments/contract_inspector_24072018.pdf