મા ના દૂધથી બાળકને રોગપ્રતિકારક શક્તિ મળે છે. તેમાં લેક્ટોફોર્મિન તત્વ હોય છે. આ તત્વ થોરાસિક ડક્ટ નળીથી મા ના સ્તન સુધી પહોંચે છે, પછી બાળકને મળે છે. મા નું દૂધ શિશુની નાક અને ગળામાં પ્રતિરોધી ત્વચા બનાવે છે. મા નું દૂધ પીનારા બાળકો વધુ બુદ્ધિમાન હતા. તેમણે સ્ટડીમાં વધુ સમય પસાર કર્યો અને વધુ પૈસા કમાવ્યા.