Home » photogallery » lifestyle » BOOK REVILE MARK ZUCKERBERG HAD TEAM TO WIPE SWEAT JM

FBના માલિક ઝૂકરબર્ગની સાયબી, પરસેવો લૂછવા પણ ટીમ રાખી હોવાનો પુસ્તકમાં દાવો

ફેસબુક ધી ઇનસાઇડ સ્ટોરી નામની ચોપડીમાં ખુલાસો કરવામાં આવ્યોછે. જોકે, ફેસબુકના પ્રવક્તા કહે છે કે તેમને પુસ્તકની સત્યતા પર સંદેહ છે.