Home » photogallery » lifestyle » BOLLYWOOD ACTOR RANVEER SINGH BIRTHDAY FASHION AND STYLE PHOTOS RV

Ranveer Singh Birthday: રણવીર સિંહ ફેશન મામલે છે કૂલ, કલરફુલ લુક માટે તમે પણ લો ઇન્સ્પિરેશન

Ranveer Singh Fashion: બોલિવૂડના પાવરહાઉસ તરીકે જાણીતા અભિનેતા રણવીર સિંહ આજે પોતાનો 37મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ફિલ્મોમાં તેની અસામાન્ય ફેશન અને જબરદસ્ત ઉત્સાહ ચાહકોને પસંદ આવે છે. જો કે, કેટલીકવાર વાસ્તવિક જીવનમાં તેની વિચિત્ર ફેશન સેન્સ પણ લોકોને આશ્ચર્યચકિત કરી દે છે. ખાસ કરીને તેનો કૂલ ડ્યૂડ લુક યુવાનોને પસંદ આવે છે અને તેઓ તેને ફોલો કરે છે. આવી સ્થિતિમાં, જો તમે કલરફુલ અને ફંકી ફેશન ટ્રાય કરવા માંગતા હો, તો તમે રણવીરની ફેશન સ્ટાઇલને ફોલો કરી શકો છો.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन