એક નેશનલ હાઇવેની અદભૂત તસવીર સ્થળ અજાણ્યું છે, પરંતુ તસવીર ખૂબ જ સુંદર છે. ( તસવીર એરીઝોન/ડ્રોનસ્ટાગ્રામ)
2/ 10
મુન્નારના જંગલોમાંથી પસાર થઈ રહેલા હાથી અને તેના પરિવારનું આ દૃશ્ય વોલપેપર માટે પરફેક્ટ છે. (તસવીર: અબ્રમાહમ સુહાસ/ડ્રોનસ્ટાગ્રામ)
3/ 10
આ તસવીર ગોવાની છે. ગોવામાં એક ત્યજી દેવાયેલો તુટેલો બોરીમ બ્રીજ ડ્રોનની નજરે કંઈક આવો દેખાય છે. ( તસવીર: અલીસ્ટોરઈરોડ/ ડ્રોનસ્ટાગ્રામ)
4/ 10
પશ્વિમ બંગાળની માલ્ટા નદીમાં રમી રહેલા આ બાળકોને જોઈને તમને પણ તમારું બાળપણ સાંભરશે (તસવીર: એરિઝોન/ડ્રોનસ્ટાગ્રામ)
5/ 10
આ સ્થળને ફોટોગ્રાફર્સનું સ્વર્ગ કહેવામં આવે છે. પ્રથમ દૃષ્ટીએ અમદાવાદના સાબરમીત રિવરફ્રન્ટ જેવું લાગતું આ સ્થળ ગુંતુર છે. (તસવીર: ઑરોબર્ડ/ ડ્રોનસ્ટાગ્રામ)
6/ 10
આ સ્થળને વર્ણનની જરૂરી નથી. મુંબઈનો જાણીતો ગેટ વે ઑફ ઇન્ડિયા. (તસવીર: યશ શેવકર/ડ્રોનસ્ટાગ્રામ)
7/ 10
વારાણસીના ઘાટની આ ડ્રોન તસવીર, કહેવાય છે કે વારાણસીને જોવું હોય તો તેના ઘાટને જોવા પડે આ તસવીર તેની સાબિતી છે. ( તસવીર: યશ શેવરકર/ડ્રોનસ્ટાગ્રામ)
8/ 10
કર્ણાટકમાં આવેલો આ સુંદર બીચ ડેલ્ટા બીચ તરીકે જાણીતો છે. આ બીચ કોડી બેંગરે બીચ તરીકે પણ જાણીતો છે. (તસવીર: એરિઝોન/ડ્રોનસ્ટાગ્રામ)
9/ 10
મરચાના ખેતરમાં કામ કરી રહેલા ખેડૂતની આ તસવીર કોઈ પેઇન્ટિંગ જેવી લાગે છે. (તસવીર: ઑરોબર્ડ/ડ્રોનસ્ટાગ્રામ)
10/ 10
કર્ણાટકના ગામ ઉડુીપીની આ તસવીર જેમાં લીલીછમ નારિયેળીઓ વચ્ચે વસેલું નાનકડું ગામ રળિયામણું લાગે છે. ( તસવીર: વ્યોમા એરોસ્પેસ/ ડ્રોનસ્ટાગ્રામ)
विज्ञापन
110
દેશના જુદા જુદા સ્થળોની ડ્રોનથી ક્લિક કરાયેલી આ તસવીરો તમે ભાગ્યે જ નિહાળી હશે!