Home » photogallery » lifestyle » BILI TREE FRUIT BAEL JUICE SHARBAT SUMMER HEALTH BENEFITS AND DISADVANTAGE GH KP

ગરમીમાં ઠંડક આપે છે 'બીલાનું શરબત', ગેસ અને કબજિયાતની સમસ્યા કરે છે દૂર

બીલાનું શરબત પીવાથી બીટા કેરોટીન, પ્રોટીન, રાઈબોફ્લેવિન, વિટામીન સી, વિટામિન બી અને બી ટુ, થાયમિન, નિયાસિન, કેરોટિન, કેલ્શિયમ, પોટેશિયમ અને ફાઈબર જેવા પોષકતત્વ મળે છે.