લગ્ન એ એક મોટો નિર્ણય છે. કારણ કે જે વ્યક્તિ માટે એક છોકરી તેના મા બાપ અને પોતાનું ઘર છોડીને જવા માટે તૈયાર થાય છે, તે વ્યક્તિ તરફથી તેને એટલો જ પ્રેમ અને હૂંફ મળશે કે નહીં તે માટે ઘણી ચિંતિત હોય છે. તેથી જ લગ્ન માટે Yes કરતા પહેલા, છોકરીઓના મગજમાં આવે છે આ વિચાર, છોકરાઓ સમજી લો