જાણો કેળાના ફૂલ ખાવાથી થતાં ફાયદા : - કેળાના ફૂલ ડાયબીટિસના દર્દીઓ માટે લાભકારી છે. - કેળાના ફૂલ સ્ટ્રેસને ઓછું કરી ડિપ્રેશનના રોગને રોકવા માટે લાભકારી છે. - કેળાના ફૂલ કેંસર અને દિલના રોગને રોકવા માટે લાભકારી છે. - કેળાના ફૂલને દહીં સાથે ખાવાથી પીરિયડ્સ નિયમિત રહે છે. - કેળાના ફૂલ ખાવાથી એનીમિયાના રોગથી બચી શકાય છે. - કેળાના ફૂલ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. - સ્તનપાન કરતી મહિલાઓ માટે કેળાના ફૂલ મહિલાઓમાં દૂધની માત્રાને વધારે છે.