Home » photogallery » જીવનશૈલી » બીમાર ન દેખાતાં પણ અન્ય લોકોને કોરોનાનો શિકાર બનાવી રહ્યા છે એસિમ્પ્ટોમેટિકસ કેસ!

બીમાર ન દેખાતાં પણ અન્ય લોકોને કોરોનાનો શિકાર બનાવી રહ્યા છે એસિમ્પ્ટોમેટિકસ કેસ!

કોરોના સંક્રમિત એવા લોકો જેમનામાં લક્ષણ નથી જોવા મળ્યા, પણ તેઓ આ વાયરસને કેવી રીતે ફેલાવી રહ્યા છે?

विज्ञापन

  • 17

    બીમાર ન દેખાતાં પણ અન્ય લોકોને કોરોનાનો શિકાર બનાવી રહ્યા છે એસિમ્પ્ટોમેટિકસ કેસ!

    અમદાવાદઃ સમગ્ર દુનિયામાં કોરોના વાયરસ (COVID-19)ના એવા અનેક કેસ સામે આવી રહ્યા છે જેમાં સંક્રમિત વ્યક્તિની અંદર કોઈ લક્ષણ (asymptomatic carriers) નથી જોવા મળતા. આવો જાણીએ કેવી રીતે વાયરસનું આ રૂપ સૌથી ખતરનાક છે અને કેવી રીતે તેનાથી બચી શકાય છે....

    MORE
    GALLERIES

  • 27

    બીમાર ન દેખાતાં પણ અન્ય લોકોને કોરોનાનો શિકાર બનાવી રહ્યા છે એસિમ્પ્ટોમેટિકસ કેસ!

    એસિમ્પ્ટોમેટિકઃ એવા વ્યક્તિ જે કોરોના વાયરસથી સંક્રમિત છે પરંતુ તેમનામાં લક્ષણ નથી જોવા મળતા. પ્રીસિમ્પ્ટોમેટિક- એવી વ્યક્તિ જે કોરોના વાયરસથી સંક્રમિત છે પરંતુ તેમનામાં લક્ષણ દેખાવાના શરૂ નથી થયા.

    MORE
    GALLERIES

  • 37

    બીમાર ન દેખાતાં પણ અન્ય લોકોને કોરોનાનો શિકાર બનાવી રહ્યા છે એસિમ્પ્ટોમેટિકસ કેસ!

    તમે કેટલા સુરક્ષિત?- 4માંથી 1 કોરોનાથી સંક્રમિત વ્યક્તિમાં કોઈ લક્ષણ નથી જોવા મળતા.

    MORE
    GALLERIES

  • 47

    બીમાર ન દેખાતાં પણ અન્ય લોકોને કોરોનાનો શિકાર બનાવી રહ્યા છે એસિમ્પ્ટોમેટિકસ કેસ!

    કોરોના વાયરસથી સંક્રમિત એસિમ્ટોી મેટિક લોકો બીમાર નથી દેખાતા પરંતુ તેઓ તેને ફેલાવી શકે છે. એસિમ્પ્ટોમેટિક સંક્રમિત વ્યક્તિની ઓળખ માત્ર ટેસ્ટ દ્વારા જ શક્ય છે. તેના માટે મોટી સંખ્યામાં ટેસ્ટ કિટની જરૂર પડે છે.

    MORE
    GALLERIES

  • 57

    બીમાર ન દેખાતાં પણ અન્ય લોકોને કોરોનાનો શિકાર બનાવી રહ્યા છે એસિમ્પ્ટોમેટિકસ કેસ!

    આ સંક્રમિત મહિલાના કારણે પાંચ લોકોમાં વાયરસ ફેલાયો પરંતુ તે પોતે બીમાર ન પડી.

    MORE
    GALLERIES

  • 67

    બીમાર ન દેખાતાં પણ અન્ય લોકોને કોરોનાનો શિકાર બનાવી રહ્યા છે એસિમ્પ્ટોમેટિકસ કેસ!

    ફલૂ, સાર્સ અને કોવિડ-19 આ ત્રણેય કેસમાં બીમાર દેખાવાની પ્રક્રિયામાં થોડાક દિવસ લાગે છે. કોવિડ-19ના કેસમાં 1-2 દિવસ બાદ જ વ્યક્તિ બીમાર દેખાવાનું શરૂ થઈ જાય છે.

    MORE
    GALLERIES

  • 77

    બીમાર ન દેખાતાં પણ અન્ય લોકોને કોરોનાનો શિકાર બનાવી રહ્યા છે એસિમ્પ્ટોમેટિકસ કેસ!

    માસ્કથી પોતાનો ચહેરો કવર કરો. જો તમે સંક્રમિત છો કે નહીં તે વિશે જાણ નથી તો ભૂલથી પણ અન્ય લોકોને સંક્રમિત ન કરો.

    MORE
    GALLERIES