Home » photogallery » જીવનશૈલી » આલિયા ભટ્ટે લગ્નમાં પહેર્યો અનકટ ડાયમંડ, સાડીથી લઇ ઘરેણા સુધી સબ્યાસાચીએ જણાવી એક-એક Detail

આલિયા ભટ્ટે લગ્નમાં પહેર્યો અનકટ ડાયમંડ, સાડીથી લઇ ઘરેણા સુધી સબ્યાસાચીએ જણાવી એક-એક Detail

રણબીર કપૂર અને આલિયા ભ્ટટનાં લગ્નમાં ડાર્ક ચટક કલરની જગ્યાએ ક્રિમ કલર પસંદ કર્યો. બંનેનએ (Alia Bhatt Ranbir Kapoor wedding dress) લગ્નનાં કપડા અને જ્વેલરી માટે સ્બયાસાચી પર પસંદગી ઢોળી. ડિઝાઇનર સબ્યાસાચી (designer Sabyasachi)એ પણ બંનેની પસંદનું ધ્યાન રાખતાં તેમનાં દિવસને ખાસ બનાવી દીધો. લગ્ન બાદ સબ્યાસાચીએ લગ્નની ડ્રેસ અને જ્વેલરીની એક એક ખાસિયત અંગે વાત કરી છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन