Home » photogallery » lifestyle » AHMEDABAD GUJARAT CORONAVIRUS BLACK FUNGUS MASK SUMMER RAIN HEALTH TIPS KP

હવે દિવસમાં ત્રણથી ચારવાર માસ્ક બદલવા બનશે જરૂરી, જાણો તેની પાછળનું કારણ

હાલ જે પ્રકારે ગરમીના કારણે પરસેવાથી માસ્ક ભીનું થઈ જાય છે જેથી લોકોએ ત્રણ ચાર માસ્ક સાથે સ્પેરમાં રાખવા જોઈએ