એક લોખંડની કડાઈમાં મહેંદી પાવડર લો ચા નું પાણી - મહેંદીમાં ચા પત્તી ઉકાળેલું પાણી ઉમેરો. તેનાથી વાળમાં નેચરલ બ્રાઉન કલર આવશે લીંબુનો રસ - અડધા લીંબુનો રસથી વાળ શાઈની બનશે સાથે ડેન્ડ્રફ દૂર થશે કોકોનટ ઓઈલ - 1 ચમચી કોકોનટ ઓઈલ ડ્રાયનેસથી બચાવશેઈંડુ અથવા દહીં - એક ઈંડુ અથવા 4 ચમચી દહીં ઉમેરવાથી વાળમાં એકદમ ચમકીલા થશે