<br />હાલનાં સમયમાં લોકોને જો સૌથી વધુ કોઇ સમસ્યા સતાવતી હોય તો તે છે વધેલાં વજનને (weight loss tips) ઉતારવાની. જી હાં એક વખત વજન વધી જાય તો (Extra Belly Fat) તેને ઉતારવું અઘરું થઇ જાય છે. જોકે તેમાં કોઇ રોકેટ સાયન્સ નથી. તમે જો તમારા જીવનનાં થોડું ડિસ્પિલિન લાઓ તો ચોક્કસથી (Health Tips) ફાયદો થશે. પેટની ચરબી વધવાને કારણે લોકો પરેશાન રહે છે. જો એકવાર વજન વધી ગયુ તો તેને ઓછું કરવું ઘણું મુશ્કેલ છે. પરંતુ ઘણા એવા ઘરેલુ નુસખા અપનાવશો તો તમારી આ પરેશાનીથી હંમેશા માટે છૂટકારો મળી જશે.