Home » photogallery » lifestyle » 72 KG HUSBAND AND 60 KG WIFE LOST WEIGHT TOGETHER MARWARI COUPLE BUILDS TREMENDOUS FITNESS AP

પ્રેરણા દાયક! 72 કિલોનો પતિ અને 60 કિલોની પત્નીએ એક સાથે ઉતાર્યું વજન, મારવાડી દંપતીએ બનાવી જોરદાર ફિટનેસ

તેમના ડાયટની વાત કરીએ તો તેમણે ત્રણ વર્ષથી રોટલી ખાધી નથી. પાલક પનીર અને દહીં ખાય છે. પાલક અને પનીરની અલગ અલગ ડિશ નબાવીને લંચમાં ખાય છે.