<br />લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઘણી વખત આપણે ગમે તે કરીએ વજન (Weightloss Tips) ઘટવાનું નામ નથી લેતુ અને દિવસે દિવસે તે વધતુ જ જાય છે. તો ક્યારેક આપણી બેદરકારીને કારણે તેમ થાય છે. પાતળી કમર અને ફ્લેટ ટમી દરેક સ્ત્રીનું સપનું હોય છે. દરેકને નાજૂક નમણા દેખાવું પસંદ હોય છે. પણ આજનાં ખાવા પીવાની ટેવ, વધારે તેલ અને બટર વાળું ભોજન તેમજ એક્સરસાઇઝનો (Exercise)અભાવને કારણે બોડી વધતું જાય છે. આપણી કેટલીક ખોટી આદતો (Unhealthy Lifestyle) જ વજન વધવાં પાછળનું તેવામાં અમે આપની માટે કેટલીક આસાન ટિપ્સ લઇને આવ્યા છીએ જે તમારા શરીર પર જામેલી ચરબીનાં થર ઓગાળશે.