બીટ- બીટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેને સલાડ તરીકે ખાવામાં આવે છે. તેના સેવનથી લિવર મજબૂત થાય છે. તેનો જ્યૂપસ પીવામાં આવે તો, તે આપના લિવરને ખૂબ જ હેલ્ધી રાખવામાં મદદ કરે છે. તેમાં ભરપૂર એન્ટી ઓક્સિડેંટ અને એન્ટી ઈફ્લામેટરી ગુણ હોય છે, જે લિવરને કોઈ પણ પ્રકારના નુકસાનથી બચાવવાનું કામ કરે છે. તેના માટે આપે બીટનું સેવન કરવાનું રહેશે.