<strong>લાઇફ સ્ટાઇલ ડેસ્ક:</strong> ઘણી વખત આપણે કેટકેટલું કરીને થાકી જઇએ પણ વજન ઉતરતુ નથી. ઘણાને વજન વારસાગત સમસ્યા હોય છે. ત્યારે એવી પરિસ્થિતિમાં તેને ઘટાડવું અઘરુ થઇ જાય છે. પણ તે અશક્ય નથી.
2/ 7
ચાલો ત્યારે નજર કરીએ વજન ઘટાડવાની કેટલીક આસાન ટિપ્સ પર જે તમારું વજન ઉતારશે ઉપરાંત શરીરનાં ગંભીર રોગ જેવા કે ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને થાઇરોઇડને પણ દૂર રાખશે. આ સાથે જ તમને નિરોગી બનાવશે.
3/ 7
1. અડધી ચમચી વરિયાળી એક કપ ગરમ પાણીમાં ઉમેરો આ મિશ્રણને 10 મિનિટ સુધી ઢાંકીને રહેવા દો અને બાદમાં પાણી ઠંડુ થાય ત્યારે તેને પી જાઓ.આ પ્રયોગ ત્રણ મહિના સુધી આ ઉપાય નિયમિત કરવાથી વજન ઉતરશે.
4/ 7
2. ગુંદરનાં ગાંગડા લો તેને દિવસમાં બે વખત પાણીમાં ઉકાળો અને આ પાણીનું નવશેકુ હોય ત્યારે જ સેવન કરો. જેથી વજન ઉતરશે અને શરીર ખડતલ પણ બનશે
5/ 7
3. લટજીરાના બીજને ભેગા કરો, કોઈ માટીના વાસણમાં ધીમા ગેસે તેને ઉકાળી લો. બાદમાં એક એક ચમચી દિવસમાં બે વખત લો. આ પ્રયોગ સતત કરવાથી ફટાફટ વજન ઉતરે છે. આ છોડ નર્સરીમાં આસાનથી મળી<br />રહે છે. તેનો નિયમિત ઉપયોગ કરવાથી આશ્ચર્યજનક ફાયદા થાય છે.
6/ 7
4. મધ વજન ઉતારવાનો સૌથી પ્રાચીન ઉપાય છે. ગરમ પાણીમાં એક ચમચી મધ રોજ સવારે ખાલી પેટે પીવાથી વજન ઝડપથી ઉતરે છે. ઘણા લોકો પાણીમાં મધ અને લીંબુનું મીશ્રણ પીએ છે જે વધારે હીતકારક<br />માનાવમાં આવે છે. મધ કારગર દેશી ફોર્મુયલા છે.
7/ 7
5. સુંઠ,તજની છાલ અને કાળા મરી ત્રણેય ત્રણ ત્રણ ગ્રામ લઈ ખાંડી લો અને તેનો પાવડર બનાવી લો. આ પાવડરને દરરોજ સવારે અને સાંજે લો. સવારે ખાલી પેટે અને રાત્રે સુતા પહેલાં એક ગ્લાસ હુફાળા પાણી સાથે<br />લેવો તેનો ફાયદો તમને ચોક્કસ મળશે.
विज्ञापन
17
5 Tips: જે ઉતારશે વધારાની ચરબી અને તમને આપશે સુંદર કાયા
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઘણી વખત આપણે કેટકેટલું કરીને થાકી જઇએ પણ વજન ઉતરતુ નથી. ઘણાને વજન વારસાગત સમસ્યા હોય છે. ત્યારે એવી પરિસ્થિતિમાં તેને ઘટાડવું અઘરુ થઇ જાય છે. પણ તે અશક્ય નથી.
5 Tips: જે ઉતારશે વધારાની ચરબી અને તમને આપશે સુંદર કાયા
ચાલો ત્યારે નજર કરીએ વજન ઘટાડવાની કેટલીક આસાન ટિપ્સ પર જે તમારું વજન ઉતારશે ઉપરાંત શરીરનાં ગંભીર રોગ જેવા કે ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને થાઇરોઇડને પણ દૂર રાખશે. આ સાથે જ તમને નિરોગી બનાવશે.
5 Tips: જે ઉતારશે વધારાની ચરબી અને તમને આપશે સુંદર કાયા
1. અડધી ચમચી વરિયાળી એક કપ ગરમ પાણીમાં ઉમેરો આ મિશ્રણને 10 મિનિટ સુધી ઢાંકીને રહેવા દો અને બાદમાં પાણી ઠંડુ થાય ત્યારે તેને પી જાઓ.આ પ્રયોગ ત્રણ મહિના સુધી આ ઉપાય નિયમિત કરવાથી વજન ઉતરશે.
5 Tips: જે ઉતારશે વધારાની ચરબી અને તમને આપશે સુંદર કાયા
3. લટજીરાના બીજને ભેગા કરો, કોઈ માટીના વાસણમાં ધીમા ગેસે તેને ઉકાળી લો. બાદમાં એક એક ચમચી દિવસમાં બે વખત લો. આ પ્રયોગ સતત કરવાથી ફટાફટ વજન ઉતરે છે. આ છોડ નર્સરીમાં આસાનથી મળી રહે છે. તેનો નિયમિત ઉપયોગ કરવાથી આશ્ચર્યજનક ફાયદા થાય છે.
5 Tips: જે ઉતારશે વધારાની ચરબી અને તમને આપશે સુંદર કાયા
4. મધ વજન ઉતારવાનો સૌથી પ્રાચીન ઉપાય છે. ગરમ પાણીમાં એક ચમચી મધ રોજ સવારે ખાલી પેટે પીવાથી વજન ઝડપથી ઉતરે છે. ઘણા લોકો પાણીમાં મધ અને લીંબુનું મીશ્રણ પીએ છે જે વધારે હીતકારક માનાવમાં આવે છે. મધ કારગર દેશી ફોર્મુયલા છે.
5 Tips: જે ઉતારશે વધારાની ચરબી અને તમને આપશે સુંદર કાયા
5. સુંઠ,તજની છાલ અને કાળા મરી ત્રણેય ત્રણ ત્રણ ગ્રામ લઈ ખાંડી લો અને તેનો પાવડર બનાવી લો. આ પાવડરને દરરોજ સવારે અને સાંજે લો. સવારે ખાલી પેટે અને રાત્રે સુતા પહેલાં એક ગ્લાસ હુફાળા પાણી સાથે લેવો તેનો ફાયદો તમને ચોક્કસ મળશે.