લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શિયાળો શરૂ થતાની સાથે જ ઠંડીના કારણે અનેક લોકોના પગમાં વાઢીયા પડી જતા હોય છે. જો કે આ વાઢીયાની સમસ્યાથી પરેશાની થઇ જાય છે. ઘણી વખત તેનો દુખાવ એટલો વધી જાય છે કે તેમાંથી લોહી નીકળવા લાગે છે. ત્યારે અમે આપનાં માટે વાઢીયાની સમસ્યાનાં નિવારણ માટે કેટલાંક ઘરગથ્થુ ઉપાય લઇને આવ્યા છીએ. તેનાં પર કરી લો એક નજર...