દરરોજ ડાયટિંગ કરો છતા પણ કોઇ ફાયદો નજર નથી આવતો. ન તો પેટ ઓછું થઈ રહ્યું છે ન તો ચરબી. આવી તમામ ફરિયાદો આપણે આપણા મિત્રને કરતા હોય છીએ. ખાવાનું ન ખાવાથી વજન ઓછું નથી થતુ. વજન ઓછુ કરવું હોય તો અમે આપનાં માટે કેટલીક ખાસ ટિપ્સ બતાવીએ કે જેનાથી સટાસટ તમારું વજન ઉતરી જશે.
2/ 4
હળદર: રસોઈનો સૌથી સામાન્ય મસાલો એટલે હળદર, જે ફેટ અને કેલેરી બર્ન કરે છે. દરરોજ સવારે ખાલી પેટે ગરમ પાણી સાથે એક ચમચી હળદર ખાવાની ટેવ પાડો. હળદર શરીરમાં ફેટ જમા થવા નહિં દે. અને વજન સટાસટ ઉતરશે.
3/ 4
ઓર્ગેનિક મધ: જે ખાંડની સરખામણીમાં તેમાં ઓછી કેલેરી હોય છે. જે ફેટને બર્ન કરીને પાચન શક્તિને વધારવામાં મદદ કરે છે. દિવસમાં એક મોટી ચમચી મધ પીવાની ટેવ પાડો. આ ઉપરાંત તમે જ્યાં પણ ખાંડનો ઉપયોગ કરતા હોવ તે સદંતર બંધ કરી દો અને તેની જગ્યાએ મધનું સેવન કરો. તેનાંથી વજન ઉતરશે.