આજની આ બીઝી લાઇફ સ્ટાઇલમાં આપણે આપણાં શરીરનું ચોક્કસ ધ્યાન રાખતા નથી જેને કારણે આપણને ખુબ બધી બીમારીઓમાંથી પસાર થવું પડે છે. ત્યારે તેની સીધી અસર આપણાં હાર્ટ પર પડે છે. હાર્ટને તાકાતવર બનાવવા માટે શરીરમાં ફાયબર યુક્ત આહાર ખુબ જરૂરી છે ત્યારે ચાલો હાલ વાત કરીએ એવાં પાંચ ખોરાક વિશે જે તમારું હાર્ટ રાખશે હેલ્ધી અને લોહી રાખશે શુદ્ધ