Home » photogallery » lifestyle » 4 TIPS THERAPY CRACK HEELS HEALTHTIPS

ફાટેલી એડીઓથી છૂટકારો મેળવવા માંગો છો, તો અપનાવો આ 4 ઉપાય

પગની ફાટેલી એડીઓ અને ખણ આવવાને આપણે એક સામાન્ય સમજીને નજરઅંદાજ કરીલ દઈએ છીએ, પરંતુ આપણા માટે આ હંમેશા પરેશાનીનું કારણ બની શકે છે.