સ્ટ્રેસ અને ટેન્શન જેટલું ઓછું લેશો તેટલું સારું. સ્ટ્રેસના કારણે હોર્મોન્સમાં બદલાવ આવે છે. જેની અસર સ્પર્મ કાઉન્ટ પર પડે છે. તેવામાં રોડ અક્સરસાઈઝ કરો અને ખૂશ રહો. ઘણાં પુરુષો લેપટોપ જેવી વસ્તુઓ ખોળામાં રાખીને કામ કરે છે. તેવું બિલકુલ ન કરશો. ધ ફર્ટિલિટી ચાલર્સટોનના રીપોર્ટ અનુસાર વધુ તાપમાનના કારણે પણ સ્પર્મ કાઉન્ટ ઘટે છે.