10 તકલીફોને ભગાડવા તુલસીનો રસ • સાયનસ, શરદી, એલર્જીથી રાહત • માથાના દુખાવાથી રાહત • રોગ પ્રતિકારક શક્તિ વધારે • ભૂખની સમસ્યા દૂર થાય • ઉલટી અને હેડકી આવતી બંધ થાય • પેટમાંથી ગેસની તકલીફ મટે • બ્લડ કોલેસ્ટ્રોલ ઓછુ કરે • શ્વાસમાં આવતી દુર્ગંધ દૂર કરે • સ્તનના અને મોંના કેન્સરને રોકે છે • ઇન્સુલિનનું પ્રમાણ જાળવી ડાયાબિટીસ થવાથી રોકે