હોમ » તસવીરો » અમદાવાદ
2/4
અમદાવાદ Jan 29, 2017, 06:31 PM

ઉતરાર્ધ મહોત્સવઃમોઢેરાના સૂર્ય મંદિર પર નયનરમ્ય રોશનીઃજુવો તસવીરો

મહેસાણા:મહેસાણા જીલ્લામાં આવેલ મોઢેરાનું સુર્ય મંદિરે ઉતરાર્ધ મહોત્સવનો પ્રારંભ થયો છે. ગઇકાલે રોશનીથી મંદિર જગમગી ઉઠ્યું હતું.