કચ્છમાં નખત્રાણાના મંગવાણા નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ડમ્પર અને પીકઅપ વાહન વચ્ચે અકસ્માત થતા ત્રણ વ્યક્તિના મોત થયા છે. અકસ્માત બાદ બંને વાહનોમાં આગ પણ લાગી હતી આ ઘટના પછી નખત્રાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.