સપ્ટેમ્બરમાં સેક્રેડ ગેમ્સનુ ટીઝર રિલીઝ થયું હતું. Netflix પર સૈફ અલી ખાન, નવાઝુદ્દીન સિદિકીની વેબ સીરિઝ સેક્રેડ ગેમ્સની પહેલી સીઝન સુપરહિટ રહી છે. નેટફ્લિક્સની આ સીરિઝને લોકોએ ઘણી પસંદ કરી છે. બીજી સીરિઝમાં ત્રિવેદીથી લઇને ગુરૂજી સહિતના અનેક રહસ્યો ખુલી જશે.