Home » photogallery » kutchh » ધુળેટી બની દુઃખદ! કચ્છઃ ભુજના રુદ્રમાતા પાસે બે કાર સામસામે ધડાકાભેર અથડાઈ, એકનું મોત, 11 ઘાયલ

ધુળેટી બની દુઃખદ! કચ્છઃ ભુજના રુદ્રમાતા પાસે બે કાર સામસામે ધડાકાભેર અથડાઈ, એકનું મોત, 11 ઘાયલ

કચ્છના ભુજ નજીક પાલારા જેલ આગળ રુદ્ર માતા ડેમ પાસેથી બે કાર સામ સામે ધડાકાભેર અથડાઈ હતી. જેના પગલે બંને કારમાં સવાર 12 લોકો પૈકી એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

विज्ञापन

  • 15

    ધુળેટી બની દુઃખદ! કચ્છઃ ભુજના રુદ્રમાતા પાસે બે કાર સામસામે ધડાકાભેર અથડાઈ, એકનું મોત, 11 ઘાયલ

    મહેલુ સોલંકી, કચ્છઃ હોળી અને ધૂળેટીના તહેવારમાં (holi-Dhuleti festivals) લોકો પરિવાર સામે ફરવા નીકળતા હોય છે ત્યારે આવા સમયે અકસ્માતો (Accident) પણ વધારે બનતા હોય છે. આવી જ એક ઘટના કચ્છના ભુજના (kutch-bhuj) રુદ્રમાતા પાસે બની હતી. અહીં બે કાર સામ સામે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત (car accident) સર્જાયો હતો. ઘટનાના પગલે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે 11 લોકો ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે ભૂજની જીકે હોસ્પિટલ (bhuj J K hospital) ખસેડવામાં આવ્યા હતા.

    MORE
    GALLERIES

  • 25

    ધુળેટી બની દુઃખદ! કચ્છઃ ભુજના રુદ્રમાતા પાસે બે કાર સામસામે ધડાકાભેર અથડાઈ, એકનું મોત, 11 ઘાયલ

    મળતી માહિતી પ્રમાણે કચ્છના ભુજ નજીક પાલારા જેલ આગળ રુદ્ર માતા ડેમ પાસેથી બે કાર સામ સામે ધડાકાભેર અથડાઈ હતી. જેના પગલે બંને કારમાં સવાર 12 લોકો પૈકી એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

    MORE
    GALLERIES

  • 35

    ધુળેટી બની દુઃખદ! કચ્છઃ ભુજના રુદ્રમાતા પાસે બે કાર સામસામે ધડાકાભેર અથડાઈ, એકનું મોત, 11 ઘાયલ

    જ્યારે 11 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ભુજની જીકે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત 11 લોકોમાં ત્રણ બાળકો અને 8 મોટા લોકોનો સમાવેશ થાય છે.

    MORE
    GALLERIES

  • 45

    ધુળેટી બની દુઃખદ! કચ્છઃ ભુજના રુદ્રમાતા પાસે બે કાર સામસામે ધડાકાભેર અથડાઈ, એકનું મોત, 11 ઘાયલ

    અકસ્માત ગ્રસ્ત કાર કચ્છની જ હોવાનું માનવામાં આવે છે. અક્સમાતના પગલે સ્થાનિક લોકોના ટોળા એકઠાં થયા હતા. અને પોલીસને જાણ કરતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે જ પહોંચી હતી.

    MORE
    GALLERIES

  • 55

    ધુળેટી બની દુઃખદ! કચ્છઃ ભુજના રુદ્રમાતા પાસે બે કાર સામસામે ધડાકાભેર અથડાઈ, એકનું મોત, 11 ઘાયલ

    અક્સમાતના પગલે રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે ભુજની જીકે હોસ્પિટલમાં પરિવારો ઉમટી પડ્યા હતા.

    MORE
    GALLERIES