Home » photogallery » kutchh » ABADASA KUTCH REGISTERS 11 INCH RAINFALL NDRF DEPLOYED IN MANDVI KDG AZ LOCAL18

Kutch: લખપતમાં એક જ દિવસમાં ધોધમાર 11 ઇંચ વરસાદ, માંડવીમાં NDRF તૈનાત

કચ્છમાં છેલ્લા એક અઠવાડિયાથી સતત મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી અનેક વિસ્તારોમાં નદીઓ વહી નીકળી છે ત્યારે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તંત્ર પણ સતર્ક બન્યું છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन