Home » photogallery » kutchh-saurastra » SURENDRANAGAR SURENDRANAGAR MOTHER KILLED HER UNDERAGE DAUGHTER ALONG WITH HER LOVER COURT SENTENCED BOTH TO DEATH AP

સુરેન્દ્રનગરઃ માતાએ પ્રેમી સાથે મળીને સગીર પુત્રીની કરી હતી હત્યા, કોર્ટે બંનેને ફટકારી ફાંસીની સજા, શું હતી આખી ઘટના?

છોકરીને બહાર કોઇ બહાને મોક્લીને મહિલા પ્રેમીને ઘરમાં બોલાવી હવસનો ખેલ ખેલતા હતા. આ સમયે અચાનક દીકરી ઘેર આવી ચડી ત્યારે બંને કઢંગી હાલતમાં જોઈ ગઈ હતી.