Home » photogallery » kutchh-saurastra » SURENDRANAGAR SURENDRANAGAR LAKHTAR YOUTH ASK PERMISSION OF DIE FROM COLLECTOR OFFICE AS SOCIETY DEPART HIM FROM WIFE VZ

સુરેન્દ્રનગર: પ્રેમ લગ્ન કરનાર યુવકે કલેક્ટર પાસે ઈચ્છા મોતની માંગ કરતા ચકચાર

લખતરના દીપક વાઘેલાને તાલુકાના કેસરિયા ગામની પોતાની જ જ્ઞાતિની યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. પ્રેમ સંબંધ બાદ બંનેએ બહારગામ જઈને કોર્ટ મેરેજ કરી લીધા હતા.