Home » photogallery » kutchh-saurastra » SURENDRANAGAR SURENDRANAGAR FARMERS PROTESTED FOR CROP INSURANCE DID YAGYA FOR JUSTICE JM

સુરેન્દ્રનગર : 'ભગવાન સરકારને સદબુદ્ધી આપે, અમારા હક્કના પૈસા આપો', પાક વીમા માટે હવન-સૂત્રોચ્ચાર

દુ:ખી ખેડૂતોએ આઠમના પર્વે હવન કરીને સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા, 'પાક વીમાનાં પૈસા આપો, અમારા હક્કના પૈસા આપો'