Home » photogallery » kutchh-saurastra » SURENDRANAGAR ST BUS DRIVER DIED IN HEART ATTACK ON RUNNING BUS COLLEAGUE GAVE FAREWELL JM

સુરેન્દ્રનગર : STના ડ્રાઇવરને ચાલુ બસે હાર્ટ એટેક આવતા મોત, સહકર્મીઓએ બસ સ્ટેન્ડમાં આપી અશ્રુભીની વિદાય

આજીવન મુસાફરોને એક સ્થાનેથી ગંતવ્ય સ્થાને પહોંચાડનારા 'ડ્રાઇવરની જિંદગીના પૈડા' ચાલુ બસે જ થંભી ગયા, માનવીય સંવેદનાઓને ચીરતો કિસ્સો