Home » photogallery » kutchh-saurastra » SURENDRANAGAR OLD MAN MURDER IN CHOTILA MARKET ACCUSED ARRESTED AP

ચોટીલામાં ખૂન કા બદલા ખૂનઃ બદલો લેવા ફિલ્મી સ્ટાઈલમાં આધેડની ધોળા દિવસે ભરબજારમાં હત્યા

Surendranagar Crime News:ઝીંઝુડા ગામના આધેડને પાંચ શખ્સોએ ચોટીલાની ભરબજારમાં સાંજના સમયે છરી જેવા ઘાતક હથિયારના ઘા મારી ઢીમ ઢાળી દીધું હતુ તેમજ બે રાઉન્ડ ફાયરીંગ (Firing) પણ કરવામાં આવ્યું હતુ.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन