Home » photogallery » kutchh-saurastra » SURENDRANAGAR GIRL DRINK POISON DUE TO NEIGHBOR BOY HARASSMENT AP

Crime News: સુરેન્દ્રનગરમાં પડોશી યુવકના ત્રાસના કારણે યુવતીએ જીવન ટૂંકાવ્યું, લગ્ન માટે કરતો હતો દબાણ

Surendrangar Crime News: પાડોશી યુવકની હેરાનગતીથી (Neighborhood youth) કંટાળી તેમજ યુવકે યુવતી સાથેના ફોટો તેમજ વીડિયો ઇન્સ્ટાગ્રામમાં (Instagram video) મુકતા યુવતીને લાગી આવતા ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત થયું હતુ.