Home » photogallery » kutchh-saurastra » SURENDRANAGAR FOREIGN LIQUOR WORK 1 24 LAKH RECOVER FROM GOVERNMENT LAKE IN SAILA

તળાવો ઉંડા કરવાની સરકારી યોજનાનો બુટલેગરોએ આવી રીતે ઉઠાવ્યો 'ફાયદો'

સરકારે જે હેતુથી તળાવો ઉંડા કર્યા હતા તે હેતુ પાણી વગર પાર પડ્યો નથી પરંતુ આ તળાવો બુટલેગરોને ચોક્કસ ફાયદો કરાવી રહ્યા છે.