Home » photogallery » kutchh-saurastra » SURENDRANAGAR ATTACK ON LAWYER AT LIMBDI CITY OF SURENDRANAGAR SHIFTED TO HOSPITAL VZ

સુરેન્દ્રનગર: લીંબડીમાં વકીલ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો, હુમલાખોર ભરચક બજારમાંથી ભાગી ગયો

હુમલાના સમાચાર સાંભળીને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ બનાવ સ્થળે દોડી આવી હતી.