1/ 5


સુરેન્દ્રનગરના વાવડીમાં સાત લોકોનાં તણાઇ જવાની ઘટનાની સહી સુકાઇ નથી ત્યાં ભોગવો નદીમાં બે બાળકીના ડૂબી જવાથી મોત થયાની ઘટના બની છે. ચુડા તાલુકાના મોરવાડમાં આ ઘટના બની છે. (રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર)
2/ 5


સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના મોરવાડમાં ભોગાવ નદી પાસે બે બાળકીઓ રમતી હતી ત્યારે પાણીમાં ડૂબવા લાગી હતી.
3/ 5


પાણીમાં ડૂબવાથી બંને બાળકીઓના મોત નીપજ્યા હતા. જેના પગલે લોકોના ટોળા એકઠાં થયા હતા. બંને બાળકીઓને બહાર કાઢી હતી.
Loading...