Home » photogallery » kutchh-saurastra » RAJKOT WOMAN VACCINATOR OF RAJKOT HETAL MAKADIA DOING DUTY OF INJECTING CORONA VACCINES IN PREGNANCY JM

રાજકોટ : 'સફેદ કોટ પહેરીને દેશ સેવાનો મોકો મળ્યો,જે હું ગુમાવવા માંગતી નહોતી,' ગર્ભાવસ્થામાં Vaccinationની કામગીરીમાં જોડાયા

' મારા પપ્પા એક આર્મીમેન છે. તે બોર્ડર પર દેશના લોકોનું રક્ષણ કરે છે અને મને દેશની અંદર સફેદ કોટ પહેરીને દેશ સેવાનો મોકો મળ્યો છે જે હું ગુમાવવા માંગતી ન હતી. એટલે Corona Vaccination કામગીરીમાં મે મારૂ નામ લખાવ્યું અને તાલીમ લીધી.'

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन