Home » photogallery » kutchh-saurastra » RAJKOT USURERS HARRAMENT MAN END HIS LIFE JETPUR AP

Rajkot: '..બધાના પૈસા આપી દેજે.. હું દવાનું પગલું ભરું છું', મહિલા કોંગી અગ્રણી સહિત 12ના ત્રાસથી પ્રૌઢે કર્યો આપઘાત

Rajkot Crime News: જેતપુરના ખજૂરી ગુંદાળાં (Khajuri Gundala) આધેડે  રૂપિયા વ્યાજે લીધાં હતા. જે ભરપાઈ કર્યાં બાદ પણ માંગણી કરવામાં આવી હતી અને તેના ત્રાસને  આધેડે ઝેરી દવા પી આપઘાત (suicide) કરી લીધો હતો.