Home » photogallery » kutchh-saurastra » RAJKOT THREE PERSON BURIED IN CAR AND TRUCK ACCIDENT AT GONDAL HIGHWAY KP

ગોંડલ : ટ્રક અને કાર અથડાતા અચાનક બંને વાહનો સળગ્યાં, કારમાં બેઠેલા ત્રણ લોકો આગમાં ભડથું

શુક્રવારે રાતે ટ્રક અને કાર સામસામે ભટકાઇ હતી. આ બંન્ને ધડાકાભેર અથડાતા બંન્ને વાહનો અચાનક બળવા માળ્યા હતા