Home » photogallery » kutchh-saurastra » RAJKOT THE STATES FIRST DOUBLE DECKER BRIDGE WILL BE BUILT IN RAJKOT RML KB LOCAL18

રાજકોટમાં બનશે રાજ્યનો પ્રથમ ડબલ ડેક્કર બ્રિજ, ટ્રાફિકની તકલીફ થશે દૂર, જુઓ PHOTOS

આ બ્રિજની કુલ લંબાઈ ૧૧૫૨.૪૦ રનિંગ મિટર છે. કાલાવડ ગામ તરફ બ્રિજની લંબાઈ ૭૧૭ મિટર અને કોટેચા ચોક તરફ ૪૩૫.૪૦ મિટર છે. આ ડીઝાઇન મુજબ કાલાવડ રોડ ઉપર પ્રીન્‍સેશ સ્‍કુલથી ફલાય ઓવર શરૂ થશે જે કે.કે.વી. ચોકના હયાત ફલાય ઓવરની ઉપરથી પસાર થશે અને સ્‍વામી વિવેકાનંદ સ્‍વીમીંગ પુલ પાસે પૂરો થશે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन