Home » photogallery » kutchh-saurastra » RAJKOT RAJKOT ROYAL GUESTS RECEIVED A WARM WELCOME AT JODHPUR UMAID BHAVAN PALACE AISHWARYA MAJUMDAR SANG MP

રાજકોટ : જોધપુર ઉમેદ ભવન પેલેસ ખાતે શાહી મહેમાનોનું કરાયું અદકેરું સ્વાગત, એશ્વર્યા મજમુદ્દારે લહેરાવ્યા સૂર

Rajkot Royal Marriage: લગ્નમાં મુખ્ય ભોજન સમારંભમાં મહેમાનોને જે થાળી પીરસવામાં આવશે તેની કિંમત રૂપિયા 18000 છે. જોધપુરની ઉમેદ ભવન પેલેસ ભારતની સૌથી મોંઘી હોટલો પૈકીની એક ગણવામાં આવે છે. ઉમેદ ભવન પેલેસમાં 50,000 રૂપિયાથી પ્રતિ રાત રૂમ મળવો મુશ્કેલ છે. તેમજ કેટલીક કેટેગરીમાં રૂમનું ભાડું બે થી ત્રણ લાખ રૂપિયા છે. જ્યારે honeymoon suiteનું ભાડું સાડા સાત લાખ રૂપિયા પ્રતિ નાઈટ છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन