Home » photogallery » kutchh-saurastra » RAJKOT RAJKOT RAMNATH MANDIR AREA TWO HOUSE COLLAPSSED DUE TO HEAVY RAINFALL KP

પૂર જેવી સ્થિતિમાં રાજકોટનાં રામનાથ મંદિર વિસ્તારમાં બે મકાન ધરાશાયી, મોટો ભૂવો પડ્યો, તંત્ર સાફ સફાઇમા લાગ્યુ

ગઈકાલે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીના તેમજ ખોખડદળી નદી અને આજી ડેમનું પાણી આજી નદીમાં આવ્યું હતું. તેને કારણે આજી નદીમાં જાણે કે પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી.