Home » photogallery » kutchh-saurastra » RAJKOT RAJKOT POLICE TWO POLICE CONSTABLE COME OFFICE ON BICYCLE SINCE LAST THREE YEARS VZ

રાજકોટ: છેલ્લા ત્રણ વર્ષથી સાઇકલ પર જ ઓફિસ આવે છે બે પોલીસકર્મી, લોકોને આપ્યો ખાસ સંદેશ

રાજકોટના બી ડિવીઝન પોલીસ સ્ટેશન (Rajkot B division police station)માં ફરજ બજાવતા બે કોન્સ્ટેબલ પરેશ સોઢીયા અને સંજયભાઇ મિયાત્રા છેલ્લા ત્રણથી સાડા ત્રણ વર્ષથી રોજ સાઇકલ લઇને નોકરી પર આવી રહ્યાં છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन