Home » photogallery » kutchh-saurastra » RAJKOT RAJKOT NEWS OLD MAN KIDNAPPING 4 ACCUSED CAUGTH RAJKOT CRIME BRANCH NEWS AP

રાજકોટઃ 'તું જમીનની દલાલીમાં ખુબ કમાયો છો, જીવવું હોય તો 15 લાખ દે', વૃદ્ધનું અપહરણ કરનાર એબી અને લાલજી સહિત ચાર ઝડપાયા

Rajkot news: વૃદ્ધ વલ્લભભાઇ ભગવાનભાઇ ખુંટનું ક્રેટા કારમાં અપહરણ કરી રિવોલ્વર જેવું હથિયાર બતાવી 'તું જમીનની દલાલીમાં ઘણા રૂપિયા કમાયો છો, જીવતા રહેવું હોય તો રૂ. 15  લાખ આપવા પડશે' તેમ કહી ચાર શખ્સોએ ધમકી આપી હતી અને બળજબરીથી રૂ. 385000 પડાવી લીધા હતાં.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन