Home » photogallery » kutchh-saurastra » RAJKOT RAJKOT KINNAR BEATEN TRANSGENDER ALLEGEDLY SHOT NASTY VIDEO JM

રાજકોટ : કિન્નરોનો વધતો જતો ત્રાસ, વધુ એક ટ્રાન્સજેન્ડરને નગ્ન કરી માર મારતો ઊતાર્યો Video

ચાંદની મકવાણાએ જણાવ્યું હતું કે કિન્નરો દ્વારા તેને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવે છે. કિન્નરો દ્વારા તેને પોતાની સાથે આવવાનું કહેવામાં આવે છે તેમજ બજારમાં માંગીને તેમાં કિન્નરોને ભાગ આપવાની પણ ફરજ પાડવામાં આવે છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन