Home » photogallery » kutchh-saurastra » RAJKOT RAJKOT CRIME BRANCH ARRESTED THREE PERSONS WITH OLD 500 1000 CURRENCY NOTES RS 36 LAKH ANP KM

રાજકોટ : 'RBIમા આપણું સેટિંગ છે, નોટો બદલાવી દઈશ', રૂ. 36 લાખની જુની ચલણી નોટો ઝડપાઈ

ત્રણેય આરોપીઓની વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે. આખરે મેહુલ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના કોઈ અધિકારીને ઓળખે છે કે કેમ? રદ થયેલી ચલણી નોટ કઈ રીતે બદલાવી આપવાનો હતો.