આંદોલન સમયે સરકારી વસ્તુઓને નુકસાન પહોંચાડવું સામાન્ય બની ગયું છે. મોટાભાગના આંદોલનો હિંસક બનતા હોય છે અને લોકોના ટોળા દ્વારા સરકારી વસ્તુઓને નુકસાન કરતા હોય છે. ખાસ કરીને સરકારી બસોને લોકો વધારે ટાર્ગેટ બનાવતા હોય છે. જોકે, રાજકોટમાં સોમવારે રાત્રે બાઇક ઉપર આવેલા અજાણ્યા લોકોએ બસને રોકીને તેના કાચ ફોડી ફરાર થયા હતા. (હરિન માત્રાવાડિયા)