Home » photogallery » kutchh-saurastra » RAJKOT RAIN WITH THUNDER AND HAIL IN SOME PARTS OF SAURASHTRA ONE KILLED BY LIGHTNING STRIKE ON TWO FARM LABORERS AP 2

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ, બે ખેતમજૂરો પર વીજળી પડતા એકનું મોત

ખાંભા શહેર, ખાંભા શહેર, નાનુડી, ઉમરીયા, તતાણીયા, લાસા, ગિદરડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. જ્યારે રાજકોટના કાળમેઘડા ગામે ભારે પવન અને કરા સાથે વરસાદ વરસ્યો હતો.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन